Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Leaders including CJP's Ashutosh Ranka detained in Guwahati

VIDEO: ગુવાહાટીમાં CJPના આશુતોષ રાંકા સહિતના નેતાઓની અટકાયત

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આસામના ગુવાહાટીમાં કોકરોચ જનતા પાર્ટીના સહ-કન્વીનર આશુતોષ રાંકા અને અન્ય નેતાઓ તથા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ કાર્યવાહી પાર્ટીની પ્રસ્તાવિત પ્રાદેશિક વોલન્ટિયર્સ બેઠક શરૂ થાય તે પહેલાં કરવામાં આવી હતી. અહેવાલો મુજબ 30થી વધુ કાર્યકરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાની માહિતી છે, જોકે પાર્ટીએ આંકડો વધુ હોવાનો દાવો કર્યો છે. રાંકાએ પોલીસ કસ્ટડી દરમિયાન વીડિયો સંદેશમાં આરોપ લગાવ્યો કે આસામના સરકારી શાળાઓ, કાઝીરંગામાં સ્થાનિકોના જમીન-જંગલ-પાણીના અધિકારો અને અન્ય મુદ્દાઓ પર સવાલ ઉઠાવવાના કારણે તેમને અટકાવવામાં આવ્યા છે. આ આરોપો અંગે આસામ પોલીસનું વિગતવાર સત્તાવાર નિવેદન હજુ સામે આવ્યું નથી.

App Store