Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Kerala govt's big decision to save money, curbs wasteful spending

VIDEO: કેરળ સરકારનો આર્થિક બચતનો મોટો નિર્ણય, નકામા ખર્ચ પર લગામ લગાવ્યો

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેરળ સરકારે રાજ્યનું સત્તાવાર નામ કેરળથી બદલીને કેરલમ કરવાના અમલીકરણ દરમિયાન સરકારી તિજોરી પર કોઈ વધારાનો નાણાકીય બોજ ન પડે તે માટે વિશેષ નિર્દેશો જારી કર્યા છે. મુખ્ય સચિવ વિશ્વનાથ સિંહા દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, તમામ સરકારી વિભાગો અને જાહેર સંસ્થાઓને હાલનો સ્ટેશનરી સ્ટોક, લેટરહેડ, સીલ અને સાઇનબોર્ડ જ્યાં સુધી પૂરા ન થાય અથવા બદલવાની જરૂર ન પડે ત્યાં સુધી તેનો જ ઉપયોગ ચાલુ રાખવા આદેશ અપાયો છે. માત્ર નામ બદલવાના કારણે કોઈપણ પ્રકારની હાલની સામગ્રીનો બગાડ કે નાશ ન કરવા સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે.

App Store