Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Kerala Govt Onam Gift: Special Package, Bonus Announcement For Employees, Pensioners

VIDEO: કેરળ સરકારની ઓણમ ભેટ: કર્મચારીઓ, પેન્શનરો માટે વિશેષ પેકેજ, બોનસની જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેરળ સરકારે ઓણમ તહેવાર નિમિત્તે રાજ્યના કર્મચારીઓ, શિક્ષકો અને પેન્શનર માટે ખાસ પેકેજ જાહેર કર્યું છે. સરકારી કર્મચારીઓ અને શિક્ષકોને 4 હજાર 500 રૂપિયાનું બોનસ મળશે, જ્યારે બોનસ માટે અપાત્ર કર્મચારીઓને 3 હજાર રૂપિયાનું તહેવાર ભથ્થું અપાશે....આ સાથે નિયમિત કર્મચારીઓ 20 હજાર  રૂપિયા સુધીનું અને પાર્ટ-ટાઇમ કર્મચારીઓ 6 હજાર રૂપિયા સુધીનું એડવાન્સ મેળવી શકશે. ગયા વર્ષની સરખામણીમાં આ રકમ યથાવત રાખવામાં આવી છે. સહાયિત શાળાના શિક્ષકો, બોર્ડ અને સરકારી સંસ્થાઓના કર્મચારીઓ પણ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર ઠર્યા છે.G

App Store