Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : ISKCON monks cast their votes in West Bengal

VIDEO : લોકશાહીના પર્વમાં આધ્યાત્મિક રંગ, પશ્ચિમ બંગાળમાં ઇસ્કોનના સાધુ-સંતો બન્યા આકર્ષણનું કેન્દ્ર 

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાનું મતદાન આજે વહેલી સવારથી શરૂ થઈ ગયું છે. કોલકાતામાં લોકશાહીનો એક અનોખો રંગ જોવા મળ્યો, જ્યારે ઇસ્કોન મંદિરના સાધુ-સંતો મોટી સંખ્યામાં પોતાનો પવિત્ર મત આપવા માટે રવાના થયા હતા. આધ્યાત્મિક વસ્ત્રોમાં સજ્જ આ સાધુઓ સમાજને સંદેશ આપી રહ્યા છે કે રાષ્ટ્રનિર્માણમાં દરેકનો મત કિંમતી છે.  સાધુઓ ઉત્સાહભેર મતદાન મથક તરફ જઈ રહ્યા છે . બીજા તબક્કાના આ મતદાનમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય નાગરિકોની સાથે ધર્મગુરુઓની આ સક્રિય ભાગીદારી દર્શાવે છે કે બંગાળમાં લોકશાહીના પાયા કેટલા મજબૂત છે. શિસ્તબદ્ધ રીતે મતદાન કરવા જતી સાધુઓની આ ટોળકી આકર્ષણનું કેન્દ્ર બની છે.

App Store