Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Indian soldiers conducted an encounter in Kupwara, Jammu and Kashmir, 2 terrorists were killed in indiscriminate firing

જમ્મુ-કાશ્મીરના કૂપવાડામાં ભારતીય જવાનોએ કર્યું એન્કાઉન્ટર, અંધાધૂંધ ગોળીબારમાં 2 આતંકીઓ ઠાર

Timeછેલ્લું અપડેટ : 08 Nov 2025
લાઇવ ટીવીGoogle News
જમ્મુ-કાશ્મીરના કૂપવાડામાં ભારતીય જવાનોએ કર્યું એન્કાઉન્ટર, અંધાધૂંધ ગોળીબારમાં 2 આતંકીઓ ઠાર
સોર્સ : GSTV

જમ્મુ-કાશ્મીરના કૂપવાડાના કેરન સેક્ટરમાં ભારતીય જવાનો અને આતંકીઓ વચ્ચે જોરદાર અથડામણ સર્જાઈ હતી જેમાં બે આતંકીઓ ઠાર મરાયાના અહેવાલ સામે આવ્યા છે. 7 નવેમ્બરે ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટના આધારે કૂપવાડાના કેરન સેક્ટરમાં એક સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. 

App Store

એન્કાઉન્ટરમાં અંધાધૂંધ ગોળીબાર 

માહિતી અનુસાર એલર્ટ સૈનિકોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આ દરમિયાન આતંકીઓની શંકાસ્પદ પ્રવૃત્તિઓનો ઈશારો મળતાં ગોળીબાર શરૂ થયો હતો. જેમાં બે આતંકીઓ ઠાર મરાયા હતા. હજુ પણ વિસ્તારમાં ઘણા આતંકીઓ એક્ટિવ હોવાની જાણકારી મળી રહી છે અને અથડામણની સ્થિતિ હજુ યથાવત્ છે.