Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Important meeting of MPs and MLAs chaired by National President Nitin Nabin in Ranchi

VIDEO: રાંચીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીનની અધ્યક્ષતામાં સાંસદો અને ધારાસભ્યો ની મહત્વપૂર્ણ બેઠક

Timeછેલ્લું અપડેટ : 07 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઝારખંડની રાજધાની રાંચી ખાતે આવેલી ભાજપની પ્રદેશ કાર્યાલયમાં આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીનની અધ્યક્ષતામાં આયોજિત આ બેઠકમાં રાજ્યના તમામ ભાજપના સાંસદો અને ધારાસભ્યોએ ભાગ લીધો હતો. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી રાજકીય વ્યૂહરચનાઓ તૈયાર કરવાનો અને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો છે. રાજ્યમાં ચાલી રહેલા વિવિધ મુદ્દાઓ અને આગામી ચૂંટણીઓની તૈયારીઓ અંગે પણ આ બેઠકમાં ગહન ચર્ચા કરવામાં આવી હતી.

App Store