VIDEO: વડાપ્રધાનની અપીલનો અમલ: દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓએ અપનાવ્યું કારપૂલિંગ, ઇંધણ બચાવવા આપ્યો સંદેશ
સોર્સ : GSTV
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇંધણ બચાવવાની અપીલ બાદ આજે દિલ્હીમાં મંત્રીઓ કાર પુલ કરીને કેબિનેટ બેઠકમાં પહોંચ્યા હતા.. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ અને મનોહર લાલ ખટ્ટર એક જ કારમાં બેઠકમાં પહોંચ્યા હતા. બીજી તરફ, કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, સી.આર. પાટીલ અને જી. કિશન રેડ્ડી પણ સાથે કારપૂલ કરીને આવ્યા હતા. આ જ રીતે ડો. મનસુખ માંડવિયા અને અશ્વિની વૈષ્ણવે પણ સાથે કાર શેર કરી હતી..

