Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : I am willing to give scholarship letter, will your leader show the degree?: Abhijit Deepke

VIDEO: હું સ્કોલરશીપ લેટર આપવા તૈયાર, શું તમારા નેતા ડિગ્રી બતાવશે?: અભિજિત દીપકે

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને ભાજપના નેતાઓને પડકાર ફેંક્યો છે. અભિજિત દીપકેએ વીડિયો જાહેર કરીને કહ્યું છે કે, તે પોતાના અભ્યાસ સંબંધિત સ્કોલરશિપ અને એજ્યુકેશન લોનના દસ્તાવેજો બતાવવા માટે તૈયાર છે, પરંતુ તે ભાજપના નેતાઓને તેમની ડિગ્રી જાહેર કરવાની માંગ કરે છે. આ વીડિયો સુરતના એક RTI કાર્યકર્તા દ્વારા તેમના પિતાની આર્થિક સ્થિતિ, CJPના લીગલ ડિફેન્સ ફંડ અને કપિલ સિબ્બલ દ્વારા જાહેર કરાયેલા 1 કરોડ રૂપિયાના યોગદાનની તપાસની માંગ કર્યા બાદ સામે આવ્યો છે.

App Store