હોમ / ગુજરાત / ખેડા : What should I do, my panchayat is also flooded: BJP sarpanch
VIDEO: હું શું કરું મારા પંચાયતમાં પણ પાણી ભરાયું છે: ભાજપ સરપંચ
છેલ્લું અપડેટ : 02 Aug 2026
સોર્સ : gstv
ખેડાના વસોમાં કેડ સમા પાણી ભરાતા સ્થાનિકોએ રોષે ભરાઈને સરપંચને સ્થળ પર બોલાવ્યા હતા. તેમણે સરપંચને પાણીના નિકાલ માટે કહ્યું તો સરપંચ દિપક દલવાડીએ એવું જણાવ્યું કે, મારે પણ પંચાયતમાં પાણી ભરાયું છે હું કોને કહું?આ જવાબ સાંભળી સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે.