Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : High Court orders in case involving Punjab Chief Minister's Office: CBI to submit inquiry report in two months

VIDEO: પંજાબના મુખ્યમંત્રી કાર્યાલય સાથે સંકળાયેલા મામલે હાઈકોર્ટનો આદેશ: CBI બે મહિનામાં તપાસ અહેવાલ રજૂ કરશે

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના કાર્યાલય સાથે સંકળાયેલા લોકો સામે ઈડીના આક્ષેપોની તપાસ કરી બે મહિનામાં અહેવાલ આપવા આદેશ કર્યો છે....વકીલ નિખિલ સરાફની જનહિત અરજી પર આ આદેશ અપાયો છે. EDએ પંજાબના DGPને મોકલેલા પત્રમાં મુખ્યમંત્રીના OSD રાજબીર સિંહ ઘુમન અને તેમના સહયોગીઓ પર સરકારી બદલીઓ, ટેન્ડર પ્રક્રિયાઓ અને વહીવટી કાર્યોમાં દખલગીરી કરવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મામલે પંજાબ સરકારથી સ્વતંત્ર એજન્સી દ્વારા વ્યાપક તપાસની માંગ કરાઈ હતી, જેથી વહીવટી પારદર્શિતા જળવાઈ રહે.

App Store