Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy rains in Darjeeling cause bridge collapse, communication disrupted

VIDEO : દાર્જિલિંગમાં ભારે વરસાદથી પુલ તૂટ્યો, સંપર્ક તૂટ્યો

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દાર્જિલિંગના દુધિયા વિસ્તારમાં ભારે વરસાદ કહેર બનીને તૂટી પડ્યો છે. સતત મુશળધાર વરસાદને કારણે બાલસાન નદી પર આવેલો કામચલાઉ હમ્પપાઈપ બ્રિજ ધરાશાયી થયો છે. આ પુલ સિલિગુડી અને મિરીકને જોડતી મહત્વની કડી હતો, જે તૂટી પડતા સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. વાહનોની અવરજવર બંધ થતા મુસાફરો અને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તો પુનઃસ્થાપિત કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ સતત વરસાદને કારણે રાહત કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે.

App Store