Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy Rainfall: Five Deaths in Uttar Pradesh, Flood Risk in Bihar and Chaos in Many States

VIDEO: ભારે વરસાદનો કહેર: ઉત્તર પ્રદેશમાં પાંચનાં મોત, બિહારમાં પૂરનું જોખમ અને અનેક રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેશના અનેક રાજ્યોમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે… ઉત્તર પ્રદેશમાં ચિત્રકૂટ, અમેઠી અને બારાબંકી જિલ્લામાં માટીના મકાનો તથા દિવાલો ધરાશાયી થવાની અલગ-અલગ દુર્ઘટનાઓમાં એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે…બીજી તરફ, બિહારમાં ગંગા નદી ભયજનક સપાટી વટાવી રહી છે…. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થયા છે, અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદને લીધે ટ્રેન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

App Store