VIDEO: દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની સંભાવના
સોર્સ : gstv
ભારતીય હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને દિલ્હીમાં ૧૭-૧૮ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડમાં ૧૭ ઓગસ્ટ અને હિમાચલ પ્રદેશમાં ૧૭-૧૮ ઓગસ્ટ દરમિયાન ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે... હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને તંત્ર સતર્ક છે.

