Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy flooding in Chandigarh

VIDEO: ચંદીગઢમાં ભારે પાણી ભરાયા

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ચંદીગઢમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને ઈન્ડસ્ટ્રિયલ એરિયા ફેઝ-1 નો અંડરપાસ પાણીમાં ડૂબી જવાને કારણે મોટો તળાવ બની ગયો હતો. આ અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો, જેનાથી નોકરી અને ધંધે જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. નાગરિકોએ વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન તૈયારીઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે, કારણ કે થોડા જ વરસાદમાં રસ્તાઓની હાલત દયનીય બની ગઈ છે

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News