Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heat has taken a brutal turn in Gwalior, Madhya Pradesh

VIDEO : ગ્વાલિયરમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ, તાપમાન 43 ડિગ્રીને પાર જતાં હીટવેવથી જનજીવન અસ્તવ્યસ્ત

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં તાપમાનનો પારો 43ડિગ્રી  ને વટાવી જતાં સમગ્ર શહેર હીટવેવની ચપેટમાં આવ્યું છે. આકરી ગરમી અને ગરમ પવનોને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બપોરના સમયે રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વધતા તાપમાનને કારણે લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે. વહીવટીતંત્રે નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અને પુષ્કળ પાણી પીવા અપીલ કરી છે. પશુ-પક્ષીઓ પણ આ આકરી ગરમીથી બેહાલ થયા છે.

App Store