Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heartbreaking rescue of three youths trapped in river Tawi in Jammu

VIDEO: જમ્મુમાં તાવી નદીની વચ્ચે ફસાયેલા ત્રણ યુવાનોનું દિલધડક રેસ્ક્યુ

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ અને કાશ્મીરના જમ્મુમાં તાવી નદીના જળસ્તરમાં અચાનક થયેલા વધારાને કારણે ત્રણ સ્થાનિક યુવાનો નદીની વચ્ચે ફસાઈ ગયા હતા. નદીમાં પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે યુવાનો કિનારા સુધી પહોંચી શક્યા હતા. ઘટનાની જાણ થતાં જમ્મુ પોલીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમોએ સંયુક્ત રીતે મોરચો સંભાળી તાત્કાલિક દિલધડક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.ઘટનાસ્થળેથી સામે આવેલા વિઝ્યુઅલ્સમાં બચાવ ટુકડીના જવાનો આધુનિક સાધનો, બોટ અને દોરડાની મદદથી પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે નદીની મધ્યમાં પહોંચવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. ભારે જહેમત બાદ પોલીસ અને NDRF ના જાંબાઝ જવાનોએ ત્રણેય યુવાનોને નદીની વચ્ચેથી સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા.

App Store