મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: રોડ અકસ્માતો ઘટાડવા સરકારનો મોટો નિર્ણય: ઓક્ટોબર 2030થી નવી કારોમાં એડવાન્સ્ડ ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ હશે

સોર્સ: gstv

રોડ અકસ્માતો ઘટાડવા અને માર્ગ સલામતી વધારવા માટે સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઓક્ટોબર 2030થી તમામ નવા કાર મોડેલોમાં એડવાન્સ્ડ ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ  જેવી મહત્વપૂર્ણ એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ્સ સુવિધાઓ ફરજિયાત બનાવવામાં આવશે, જેમાં ખાસ કરીને ટેક્સીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે….જ્યારે 2030 પહેલાના અસ્તિત્વમાં રહેલા ઉત્પાદન મોડેલો માટે આ નિયમ ઓક્ટોબર 2032થી લાગુ થશે. ઉદ્યોગ અને ગ્રાહકોને પૂરતો સમય આપવા માટે ટૂંક સમયમાં જ આ સમયરેખા સાથેનો ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ADAS એ 100થી વધુ ટેકનોલોજીનો સમૂહ છે, જે સંભવિત જોખમો શોધીને આપમેળે બ્રેક કે સ્ટીયરિંગ નિયંત્રિત કરી અકસ્માત અટકાવવામાં મદદરૂપ બને છે.

આ સમાચાર શેર કરો