Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Gangster Atiq Ahmed's son dies in a road accident

VIDEO: ગેંગસ્ટર અતીક અહેમદના પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ગેંગસ્ટર અતીક અહેમદના સૌથી નાના પુત્ર અબાન અહેમદનું માર્ગ અકસ્માતમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં તેની સાથે રહેલા અન્ય બે મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ઝાંસી મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે થયો તે અંગે તપાસ ચાલી રહી છે. ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે અને તેમની સ્થિતિ પર તબીબોની નજર છે. પોલીસે અકસ્માતના કારણો જાણવા પુરાવા એકત્ર કરવાની તેમજ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News