Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rohit Chaudhary, accused of extortion and murder, was produced in court

VIDEO: કુખ્યાત ગેંગસ્ટર રોહિત ચૌધરીને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કરાયો; સમગ્ર પરિસરમાં હાઈ-એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં કુખ્યાત ગેંગસ્ટર રોહિત ચૌધરીને રજૂ કરવામાં આવતા ભારે સુરક્ષા બંદોબસ્ત અને ચુસ્ત પોલીસ પહેરો જોવા મળ્યો હતો. રોહિત ચૌધરી અને તેની ગેંગ દિલ્હીમાં હત્યા, ખંડણી અને સંગઠિત ગુનાખોરી જેવા અનેક ગંભીર કેસોમાં સંડોવાયેલી છે.કોર્ટ પરિસરમાંથી સામે આવેલા દ્રશ્યોમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને હથિયારધારી જવાનોની કડક સુરક્ષા હેઠળ તેને લઈ જવાયો હતો  તાજેતરમાં તેની ગેંગના અન્ય સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી હતી , જેમના પાસેથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા હતા. કોર્ટમાં તેની હાજરીને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી.

App Store