Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Delhi Police's Crime Branch gets big success, arrests 6 shooters of gangster Hashim Baba-Rashid Cablewala gang

VIDEO: દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ગેંગસ્ટર હાશિમ બાબા-રાશિદ કેબલવાલા ગેંગના 6 શૂટરોની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કુખ્યાત ગેંગસ્ટર હાશિમ બાબા અને રાશિદ કેબલવાલા ગેંગના 6 શૂટરોની ધરપકડ કરી છે. આ બદમાશો ગેંગસ્ટરના ઈશારે ખંડણી ઉઘરાવવા અને ધમકાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા, જેની બાતમી મળતા પોલીસે દરોડા પાડીને તેમને ઝડપી લીધા છે. ઉત્તર-પૂર્વી દિલ્હીનો રહેવાસી હાશિમ બાબા લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નજીકનો સાથી મનાય છે.

App Store

વર્ષ 2013માં અકીલ મામાની અંતિમયાત્રા દરમિયાન હત્યા કરીને હાશિમ અને રાશિદ ગુનાખોરીની દુનિયામાં ચર્ચામાં આવ્યા હતા. નાસિરના જેલ ગયા બાદ આ બંનેએ ગેંગ પર નિયંત્રણ મેળવી દિલ્હીમાં દહેશત ફેલાવી હતી. બંને ગેંગ સાથે મળીને અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય છે. પોલીસની આ કાર્યવાહીથી ગેંગસ્ટરોના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.