VIDEO: મહિલા સુરક્ષા મુદ્દે મોરચાનું પ્રદર્શન
સોર્સ : gstv
શિમલામાં ભાજપ મહિલા મોરચાએ કોંગ્રેસ પર મહિલા સુરક્ષા બાબતે બેવડા ધોરણો અપનાવવાનો ગંભીર આક્ષેપ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેએનયુ (JNU) પ્રોફેસરના બરતરફી પ્રકરણ અને કોંગ્રેસ સાસંદ સામેના ગંભીર આરોપો પર રાહુલ ગાંધીની રહસ્યમય ચૂપકીદી સામે સવાલો ઉઠાવ્યા હતા. મહિલા મોરચાની નેતાઓએ કોંગ્રેસ નેતૃત્વની નીતિઓની ટીકા કરી તાત્કાલિક સ્પષ્ટતા કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

