Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Flood situation worsens in Bihar's Munger

VIDEO: બિહારના મુંગેરમાં પૂરથી હાલત કફોડી, અસરગ્રસ્તો ભારે પરેશાન

Timeછેલ્લું અપડેટ : 06 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બિહારમાં ગંગા નદીમા પૂરની સ્થિતિ સર્જાઈ છે. મુંગેર વિસ્તારમાં પૂરગ્રસ્ત પંચાયતોની સ્થિતિ જાણવા DM અને SPએ બોટ મારફતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ પૂરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ અને મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી હતી. આ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને પોલિથીન શીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી તંત્ર દ્વારા જરૂરી મદદ અને રાહત પહોંચાડવાની ખાતરી આપવામાં આવી હતી.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News