Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Flood situation worsens as Ganga-Yamuna water level rises in Prayagraj, more than 20 villages contacted as main road sinks

VIDEO: પ્રયાગરાજમાં ગંગા-યમુનાના જળસ્તરમાં વધારો થતા પૂરની સ્થિતિ વણસી, મુખ્ય માર્ગ ડૂબી જવાથી ૨૦ થી વધુ ગામોનો સંપર્ક કપાયો

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પહાડી અને મેદાની ક્ષેત્રોમાં સતત વરસાદને કારણે પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓ ખતરાના નિશાનની નજીક પહોંચી ગઈ છે, જેનાથી પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે....પૂરના પાણી ફરી વળવાથી પ્રયાગરાજ-ભદ્ર-સુનાઓટી-જૌનપુર મુખ્ય કનેક્ટિંગ રોડ પર ત્રણ ફૂટથી વધુ પાણી વહી રહ્યું છે, જેના કારણે નાગરિકો જીવ જોખમમાં મૂકીને પસાર થઈ રહ્યા છે. મુખ્ય માર્ગ ડૂબી જવાને કારણે અંદાજે ૨૦ થી ૨૫ ગામોનો શહેરી વિસ્તાર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આ માર્ગ બંધ થવાથી દૈનિક આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર માઠી અસર પડી છે અને શાળાએ જતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓમાં પણ ભારે વધારો થયો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે હાઈ એલર્ટ જારી કરી તમામ પૂર રાહત પોસ્ટ સક્રિય કરી દીધી છે.

App Store