Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Fierce fire on the 13th floor of Biscoman Bhawan in Patna, the capital of Bihar

VIDEO: બિહારની રાજધાની પટનામાં બિસ્કોમાન ભવનના ૧૩મા માળે ભીષણ આગ

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બિહારની રાજધાની પટનામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં ગાંધી મેદાન નજીક આવેલી જાણીતી બહુમાળી ઇમારત ૧૩મા માળે શનિવારે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ૧૩મા માળે આવેલી બેલ્ટ્રોન ઓફિસમાં લાગેલી આ આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બારીઓમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા દેખાયા હતા.ઘટનાની જાણ થતાં જ ૧૨ ગાડીઓ અને ૫ હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથેની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

App Store
ટોપિક્સ:gstvgstv newsfire