Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Fierce fire in Indirapuram area of ​​Ghaziabad

VIDEO:ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ વિસ્તારમાં ભીષણ આગ

Timeછેલ્લું અપડેટ : 28 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ વિસ્તારમાં આવેલી ગૌર બિઝ બિઝનેસ નામની ઇમારતમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરોએ ભારે જહેમત અને મોટા પાયે ઓપરેશન હાથ ધરીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ અને સંપત્તિના નુકસાનની વિગતો હજુ જાણી શકાઈ નથી.

App Store