Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Farmers rally in Delhi after students

VIDEO: વિદ્યાર્થીઓ બાદ દિલ્હીમાં ખેડૂતોની મહારેલી

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સંસદના ચોમાસું સત્ર વચ્ચે દેશની રાજધાની દિલ્હીમાં એકસાથે બે મોટા આંદોલનોને કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે અને સુરક્ષા દળો હાઇ એલર્ટ પર છે. એક તરફ કોકરોચ જનતા પાર્ટી ના વિરોધ પ્રદર્શનથી સંસદ ભવન આસપાસ તંગદિગીભર્યો માહોલ બન્યો છે, તો બીજી તરફ પંજાબથી હજારો ખેડૂતોના કાફલા દિલ્હી તરફ રવાના થતાં સરકાર માટે બેવડી સૂરક્ષા અને રાજકીય પડકાર ઉભો થયો છે. ખેડૂતોનો કાફલો રાત્રિ રોકાણ અલગ-અલગ સ્થળોએ કરીને 21 જુલાઈના રોજ દિલ્હીના કિસાન ઘાટ  ખાતે યોજાનારી મહારેલીમાં ભાગ લેશે. ખેડૂતો એમએસપી ગેરન્ટી અને ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈને સરકાર સામે આંદોલનના માર્ગે છે. ખેડૂતોએ ભારત-અમેરિકા વેપાર કરારના દસ્તાવેજો જાહેર કરવાની માંગ કરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News