Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Extension of AFSPA for another 6 months in Nagaland, Manipur and Arunachal

VIDEO: નાગાલેન્ડ, મણિપુર અને અરુણાચલમાં એફસ્પા (AFSPA) ની મુદત વધુ ૬ મહિના માટે લંબાવવામાં આવી

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેન્દ્ર સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નાગાલેન્ડ, મણિપુર અને અરુણાચલ પ્રદેશના નિર્દિષ્ટ વિસ્તારોમાં આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ, 1958 AFSPAની મુદત વધુ છ મહિના માટે લંબાવવામાં આવી છે…બહાર પાડવામાં આવેલા ગેઝેટ જાહેરનામા મુજબ, આ વિશેષ સત્તાઓનો કાયદો આગામી ૧ ઓક્ટોબરથી અમલમાં રહેશે. મણિપુરમાં કેટલાક પોલીસ સ્ટેશન વિસ્તારોને બાદ કરતા સમગ્ર રાજ્યમાં અશાંત વિસ્તાર તરીકેની મુદત વધારવામાં આવી છે, જ્યારે નાગાલેન્ડમાં આ કાયદો નવ જિલ્લાઓમાં લંબાવવામાં આવ્યો છે.

App Store