Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Emotional tributes paid to legendary singer late Asha Bhosle in Lok Sabha

VIDEO : લોકસભામાં દિગ્ગજ ગાયિકા સ્વર્ગસ્થ આશા ભોંસલેને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી

Timeછેલ્લું અપડેટ : 16 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

લોકસભામાં આજે ભારતીય સંગીત જગતના દિગ્ગજ ગાયિકા સ્વર્ગસ્થ આશા ભોંસલેને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના નેતૃત્વમાં સમગ્ર સદસ્યોએ એક મિનિટનું મૌન પાળીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ઓમ બિરલાએ ભારતીય સંગીતને નવી ઊંચાઈઓ પર લઈ જનાર અને પેઢીઓ સુધી પોતાના અવાજથી લાખો લોકોના દિલ જીતનાર આ મહાન ગાયિકાના પ્રદાનને યાદ કર્યું હતું.

App Store

સંસદના આ સત્ર દરમિયાન ગૃહના તમામ સભ્યોએ આશા ભોંસલેના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. આ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની પ્રક્રિયા દ્વારા દેશે એક એવી સુરીલી અવાજની વિદાય પર દુઃખ વ્યક્ત કર્યું છે જેણે ભારતીય કળા અને સંસ્કૃતિમાં અમૂલ્ય વારસો છોડ્યો છે.