Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : ED seizes property worth 15.25 crore in Assam money laundering case

VIDEO: ઈડીએ આસામમાં મની લોન્ડરિંગ કેસમાં 15.25 કરોડની મિલકત જપ્ત કરી

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આસામમાં અનિયંત્રિત ડિપોઝિટ કલેક્શન સ્કીમ ચલાવતી ગોમિલિયન્સ એલએલપી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં આશરે 15 કરોડ 25 લાખની મિલકત જપ્ત કરી છે... આમાં એક પોર્શ અને એક મર્સિડીઝ-બેન્ઝ સહિત લક્ઝરી કાર, બેંક બેલેન્સ, ફિક્સ્ડ ડિપોઝિટ અને સ્ટોક ટ્રેડિંગ એકાઉન્ટનો સમાવેશ થાય છે. સીબીઆઈની ગુવાહાટી શાખાની એફઆઈઆર આધારે તપાસ શરૂ થઈ હતી. પ્રમોટર્સ ઋષિરાજ ગોગોઈ અને જોય મોડક ટ્રેડબુલ નામની એજન્સી દ્વારા ઝીરો પોઈન્ટ ૮૫ ટકા દૈનિક રિટર્નનું વચન આપીને લોકો પાસેથી ડિપોઝિટ એકત્રિત કરતા હતા. ૨૫ હજાર ૪૧૦થી વધુ રોકાણકારો અને 34 કરોડ 93 લાખ રૂપિયાની જવાબદારી બહાર આવી છે.

App Store