VIDEO: જામનગરમાં ઈડીએ લાલા ગોરીયા નામના આસામીના ઘરે દરોડા પાડ્યા
સોર્સ : Gstv
જામનગરમાં દરોડા :
જામનગરના જમીન -મકાનના વ્યવસાય સાથે સંકળાયેલ લાલા ગોરિયાને ઘરે ઇડી એ દરોડા પાડયા ,સવારના જ્યારેઇડી દરોડા પાડવા પહોંચ્યા ત્યારે તે ઘરે ઉપસ્થિત ન હતા .હાલ ઇડી દ્વારા તેમની પાસે કેટલા ગેરકાયદેસર કમાયેલા નાંણા છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આગળના દિવસોમાં વધુ ખુલાસો થઈ શકે છે ,અત્યાર સુધીની તપાસમાં કોઈ પણ જાતની વિગતો સામે આવી નથી હાલ તપાસ કઈ રીતે ચાલસે અને કેટલા સમય સુધી ચાલસે તેની કોઈ જાણ કરવામાં આવી નથી . તપાસ પૂર્ણ થયાં બાદ બધી માહિતી બહાર પાડવામાં આવશે .

