Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : ED raids Delhi's Sainik Farm area, objectionable documents and digital evidence seized in investigation

VIDEO: દિલ્હીના સૈનિક ફાર્મ વિસ્તારમાં EDના દરોડા, તપાસમાં વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દિલ્હીના સૈનિક ફાર્મ વિસ્તારમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રહેજા ડેવલપર્સ અને પ્રમોટર્સના સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી ફ્લેટની ડિલિવરીમાં અનિયમિતતા અને અંદાજે રૂપિયા 2500 કરોડના નાણાકીય ફ્રોડના કેસોના સંદર્ભમાં કરવામાં આવી છે. દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા નોંધાયેલી ફરિયાદોના આધારે ઈડીએ મની લોન્ડરિંગના એન્ગલથી તપાસ તેજ કરી છે. તપાસ દરમિયાન અનેક વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

App Store