Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Disabled voter wins hearts by casting vote in Tamil Nadu

VIDEO : તમિલનાડુમાં દિવ્યાંગ મતદારે મતદાન કરી લોકોના દિલ જીત્યા

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 ના મતદાન દરમિયાન એક પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં એક દિવ્યાંગ મતદારે તમામ અવરોધોને પાર કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવ્યા બાદ તેમણે ગર્વ સાથે પોતાની શાહીવાળી આંગળી બતાવી હતી. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા પણ આપવામાં આવી હતી, તેમ છતાં અનેક દિવ્યાંગોએ મતદાન મથક પર જઈને ઉત્સાહપૂર્વક વોટ આપ્યો હતો. 

App Store