Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Demonstration of nursing students in Bhopal, march towards Chief Minister's residence

VIDEO: ભોપાલમાં નર્સિંગ વિદ્યાર્થીઓનો દેખાવ, મુખ્યમંત્રી આવાસ તરફ કૂચ

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્ય પ્રદેશના  ભોપાલમાં નર્સિંગ વિદ્યાર્થીઓએ પેન્ડિંગ પરીક્ષાઓ અને અટવાયેલા પરિણામોને લઈને સેંકડો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા. વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી આવાસ તરફ કૂચ કરવાની કોશિશ કરી હતી. સુરક્ષાકર્મીઓએ   તેમને રસ્તામાં જ રોકી દીધા હતા. આ પ્રદર્શન દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે તણાવ સર્જાયો હતો. વિદ્યાર્થીઓની માંગ છે કે તેમની પરીક્ષાઓ સમયસર લેવામાં આવે અને અટવાયેલા પરિણામો તાત્કાલિક જાહેર થાય. વહીવટી તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી ન થવાને કારણે વિદ્યાર્થીઓમાં નારાજગી વધી રહી છે. આ આંદોલનને કારણે ભોપાલના મુખ્ય માર્ગો પર ટ્રાફિક પણ અસર થઈ હતી.

App Store