VIDEO: ભોપાલમાં ગેરકાયદે કોમર્શિયલ કોમ્પ્લેક્સ સામે મશાલ માર્ચ
સોર્સ : gstv
મધ્યપ્રદેશના ભોપાલમાં રહેણાંક વિસ્તારોમાં કથિત ગેરકાયદે કોમર્શિયલ કોમ્પ્લેક્સ સામે સ્થાનિક રહેવાસીઓએ મશાલ માર્ચ યોજી. રહેવાસીઓએ રહેણાંક વિસ્તારોમાં વ્યાવસાયિક બાંધકામો સામે વિરોધ નોંધાવ્યો. મશાલ માર્ચ દરમિયાન લોકોએ વિવિધ સૂત્રોચ્ચાર કરીને પોતાની માંગણીઓ રજૂ કરી. સ્થાનિકોએ કથિત ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની માંગ કરી. રહેવાસીઓએ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે પ્રશાસનનું ધ્યાન દોર્યું.

