Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Criminal cases against 14 state chief ministers: Telangana Chief Minister Revanth Reddy tops the list

VIDEO: ૧૪ રાજ્યોના મુખ્યમંત્રીઓ વિરુદ્ધ ફોજદારી કેસ: તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી યાદીમાં મોખરે

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વર્તમાન અને પૂર્વ સાંસદો-ધારાસભ્યો સામેના કેસોની ઝડપી સુનાવણી મામલે સુપ્રીમ કોર્ટમાં ચોંકાવનારો અહેવાલ રજૂ થયો છે. એમિકસ ક્યુરી અને વરિષ્ઠ વકીલ વિજય હંસારિયાના 96 પાનાના અહેવાલ મુજબ, દેશના ૨૮માંથી ૧૪ રાજ્યોના મુખ્યમંત્રીઓ વિરુદ્ધ ગંભીર ફોજદારી કેસ પેન્ડિંગ છે.... જેમાં તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી ૮૯ કેસ સાથે મોખરે છે. પશ્ચિમ બંગાળના સુવેન્દુ અધિકારી પર ૨૯, ડી. શિવકુમાર પર ૧૯ અને એન. ચંદ્રબાબુ નાયડુ પર ૧૯ કેસ નોંધાયેલા છે. ગંભીર ગુનાહિત કેસ ધરાવતા ધારાસભ્યોની મહત્તમ 58 ટકા સાથે પશ્ચિમ બંગાળ આ યાદીમાં પ્રથમ ક્રમે છે.

App Store