Video: ઇન્દોરમાં TCS કર્મચારી શક્તિ સિંહના પરિવારને કોર્ટે 3.20 કરોડ વળતરનો આપ્યો આદેશ

મધ્યપ્રદેશના ઇન્દોરમાં TCS કર્મચારી શક્તિ સિંહના પરિવારને વીમા કંપની તરફથી 3.20 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ આપ્યો છે. કોર્ટના આ નિર્ણયથી શક્તિ સિંહના પરિવારને મોટી આર્થિક રાહત મળશે. વીમા કંપનીને નિર્ધારિત વળતરની રકમ પરિવારને ચૂકવવા આદેશ આપવામાં આવ્યો છે. આ કેસમાં પીડિત પરિવાર તરફથી વકીલ રાજેશ ખંડેલવાલે કોર્ટમાં રજૂઆત કરી હતી.
જાહેરાત







