Video: કાસરગોડમાં ભાજપની પદયાત્રા

સોર્સ: gstv

કેરળના કાસરગોડમાં ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીના નેતૃત્વમાં જનાધિપત્ય સંરક્ષણ પદયાત્રા યોજવામાં આવી હતી. આ પદયાત્રામાં ભાજપના અનેક નેતાઓ કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા. સુરેશ ગોપીએ પદયાત્રાનું નેતૃત્વ કરીને કાર્યકરો સાથે માર્ગો પર સંચાલન કર્યું હતું. પદયાત્રા દરમિયાન લોકશાહીના સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી. આ પદયાત્રાના દૃશ્યો સામે આવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત