Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Congress Question on Ayodhya Ram Mandir Donation theft: Questions raised on 21-day delay

VIDEO: અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી મામલે કોંગ્રેસનો સવાલ: ૨૧ દિવસના વિલંબ પર ઉઠાવ્યા પ્રશ્નો

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોંગ્રેસે અયોધ્યા રામ મંદિરમાં દાનની કથિત ચોરીની તપાસ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે દાવો કર્યો છે કે, ચોરીનો વીડિયો સામે આવ્યા બાદ એફઆઈઆર નોંધવામાં ૨૧ દિવસનો વિલંબ કેમ થયો… તેમણે પ્રશ્ન કર્યો કે ૧૦૫ ચોરીની ઘટનાઓ હોવા છતાં માત્ર ૮ જ લોકોને આરોપી કેમ બનાવાયા અને મંદિર વહીવટદારોને કેમ બચાવાઈ રહ્યા છે….જયરામ રમેશે વડાપ્રધાન મોદીની આ મામલે ચૂપકિદી પર પ્રહાર કરતા પૂછ્યું કે કુલ રકમ સામે માત્ર 79 લાખ રૂપિયા જ કેમ રિકવર થયા અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કેમ થઈ નથી....

App Store