Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Congress candidate Milan Pradhan arrested ahead of Nandigram by-election, politics hot

VIDEO: નંદીગ્રામ પેટાચૂંટણી પહેલા કોંગ્રેસ ઉમેદવાર મિલન પ્રધાનની ધરપકડ, રાજકારણ ગરમાયું

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મમતા બેનર્જીના જૂથનું સમર્થન મળ્યાના થોડા જ કલાકોમાં નંદીગ્રામ વિધાનસભા પેટાચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનની એક જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી ભારે રાજકીય હલચલ મચી ગઈ છે….કોંગ્રેસ નેતાઓએ આ ધરપકડને શંકાસ્પદ ગણાવી ભાજપ પર વિપક્ષને નિશાન બનાવવાનો આરોપ મૂક્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પ્રહાર કરતા જણાવ્યું કે આ ધરપકડ કોઈ સંયોગ નથી, પરંતુ રાજકીય બદલો અને લોકશાહીની હત્યા છે. ભાજપે આ આરોપોને ફગાવી દીધા છે અને દાવો કર્યો છે કે પોલીસ કાર્યવાહી સંપૂર્ણપણે કાયદાકીય પ્રક્રિયા અનુસાર કરવામાં આવી છે.

App Store