Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Chief Election Commissioner Gyanesh Kumar reviewed the completion of SIR process in Bihar

VIDEO: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે બિહારમાં એસઆઈઆર પ્રક્રિયા પૂર્ણ થવાની સમીક્ષા કરી

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર બિહારની મુલાકાતે છે..જ્યાં પટનામાં તેમણે SIRપ્રક્રિયાની કામગીરીની સફળતાપૂર્વક સમીક્ષા કરી છે. તેમણે સ્થાનિ ચૂંટણી પંચના અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી..આ બેઠક દરમિયાન તેમણે ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા વિવિધ મહત્વપૂર્ણ પાસાઓ અને આગામી આયોજનો પર ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનરે અધિકારીઓને તમામ કાર્યો નિર્ધારિત સમય મર્યાદામાં અને પારદર્શક રીતે પૂર્ણ કરવા માટે ખાસ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રક્રિયાઓ સુરક્ષિત અને ચોકસાઈપૂર્વક પાર પાડવા માટે સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી નાગરિકોને કોઈપણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

App Store