Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Changes in the environment of Dharamshala, a famous tourist destination in Himachal Pradesh

VIDEO: હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ધર્મશાલાના વાતાવરણમાં ફેરફાર

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ધર્મશાલાના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે... અહીં પ્રખ્યાત ધૌલાધાર પર્વતમાળામાં સિઝનની હળવી બરફવર્ષા થઈ છે. પહાડો પર બરફની સફેદ ચાદર પથરાઈ જવાને કારણે સમગ્ર ધર્મશાલા શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે અને ઠંડક પ્રસરી ગઈ છે. મેદાની વિસ્તારોની કાળઝાળ ગરમી વચ્ચે ધર્મશાલામાં અચાનક બદલાયેલા વાતાવરણના કારણે સ્થાનિક લોકો સહિત અહીં આવેલા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે...

App Store