મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: બુલંદશહરમાં મકાન પડતાં બચાવકામ શરૂ

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના બુલંદશહર સ્થિત છતારી વિસ્તારમાં એક બે માળનું મકાન અચાનક ધરાશાયી થતાં મોટો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કાટમાળ નીચે કેટલાક લોકો દબાયા હોવાની શંકા હોવાથી હાલમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો