Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Black-headed ibis birds were spotted in Thoothukudi

VIDEO:થૂથુકુડીમાં બ્લેક-હેડેડ આઇબિસ પક્ષીઓ જોવા મળ્યા

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તમિલનાડુના થૂથુકુડીમાં આવેલા મીઠાના અગરોમાં દુર્લભ ગણાતા બ્લેક હેડેડ આઇબિસ પક્ષીઓનું એક મોટું ઝુંડ ખોરાકની શોધમાં આવી પહોંચ્યું છે. આ નયનરમ્ય દ્રશ્યે પ્રકૃતિ પ્રેમીઓ અને પક્ષી નિરીક્ષકોનું ધ્યાન ખાસ આકર્ષિત કર્યું છે. સફેદ શરીર અને કાળા માથાવાળા આ યાયાવર પક્ષીઓ મીઠાના પાણીના વિસ્તારોમાં નાના જીવજંતુઓ અને માછલીઓનો શિકાર કરતા જોવા મળ્યા હતા. આ પક્ષીઓની હાજરીને કારણે થૂથુકુડીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પક્ષી પ્રેમીઓની ભીડ જામી રહી છે

App Store