Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Birth Centenary Celebration of Swami Laxmanananda

VIDEO: સ્વામી લક્ષ્મણાનંદની જન્મ શતાબ્દી ઉજવણી

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ અંગુલ જિલ્લાના તાલચેર નજીક ગુરુજાંગ ખાતે સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતીની જન્મ શતાબ્દી ઉજવણીમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતીને આધ્યાત્મિક માર્ગદર્શક અને સમાજસેવક તરીકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ ગુરુજાંગ ગામને ‘હેરીટેજ વિલેજ’ અને ગુરુજાંગ ગ્રામ પંચાયતને ‘મોડલ પંચાયત’ તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી. સરકાર દ્વારા જલેસ્પેટા આશ્રમ અને સંબંધિત સંસ્થાઓના વિકાસ તથા હેરિટેજ સંરક્ષણ માટે ₹13 કરોડની મંજૂરી પણ આપવામાં આવી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News