Video: અલીબાગમાં એમ્બ્યુલન્સની ટક્કરે બાઇકચાલકનું મોત

સોર્સ: gstv

મહારાષ્ટ્રના અલીબાગ તાલુકાના આંબેપાર નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો . અહીં એમ્બ્યુલન્સ અને મોટરસાયકલ વચ્ચે થયેલી ટક્કરમાં બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી . બીજી તરફ, મૃતકના પરિવારજનોએ આ મામલે તાત્કાલિક યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી .

આ સમાચાર શેર કરો

જાહેરાત