VIDEO: કેન્દ્ર સરકાર અને CJP વચ્ચે મોટો ખેલ! વાંગચૂકના પારણા બાદ હવે કોકરોચ લીડર્સ સાથે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીની બંધબારણે બેઠક
સોર્સ : gstv
રાજધાની દિલ્હી ખાતે એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમમાં કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ સાથે કોકરોચ જનતા પાર્ટીના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં કોકરોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસ અને રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકા ખાસ હાજર રહ્યા હતા. દિલ્હીમાં યોજાયેલી આ મુલાકાત દરમિયાન નેતાઓ વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે.

