Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Bhavnagar: Entry of SMC chief Gagandeep Gambhir in fake liquor case

VIDEO: ભાવનગર: નકલી દારૂ કાંડ મામલે એસએમસી વડા ગગનદીપ ગંભીરની એન્ટ્રી

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગરના ચકચારી નકલી દારૂ કાંડને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલના વડા ગગનદીપ ગંભીર ફરી એકવાર ભાવનગર પહોંચ્યા છે. એસપી કચેરી ખાતે કેસ સાથે સંકળાયેલા તમામ સંબંધિત અધિકારીઓને બોલાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ મામલે ઉચ્ચસ્તરીય ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, અને હાલ પોલીસ અધિકારીઓ સાથે બેઠકો તથા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

App Store