Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Before Kanwad Yatra, Tantra preparations are complete in Brijghat

VIDEO: કાંવડ યાત્રા પહેલા બ્રિજઘાટમાં તંત્રની તૈયારીઓ પૂર્ણ

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના હાપુરમાં કાંવડ યાત્રાને લઈને બ્રિજઘાટ સહિતના વિસ્તારોમાં વહીવટી તંત્રએ તૈયારીઓની સમીક્ષા કરી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે બેરિકેડિંગ, લાઇટિંગ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ ચેકપોસ્ટ, મોબાઇલ ટોયલેટ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરને પાંચ ઝોન અને ચાર પ્રવેશદ્વારમાં વહેંચીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થાપન માટે રૂટ ડાયવર્ઝન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને સમગ્ર રૂટ પર CCTV કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે. તંત્રનો દાવો છે કે કાંવડ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ જરૂરી તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે.

App Store