VIDEO: બારામતી પેટાચૂંટણી; મતદાન પૂર્વે સુનેત્રા પવાર પહોંચ્યા અજિત પવારના સમાધિ સ્થળે, પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી
સોર્સ : GSTV
મહારાષ્ટ્રની બારામતી વિધાનસભા પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. મતદાન પૂર્વે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર પૂર્વ નાયબ મુખ્યમંત્રી સ્વ. અજિત પવારના સમાધિ સ્થળે પહોંચ્યા હતા. ત્યાં તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. અજિત પવારના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર સમગ્ર રાજ્યની નજર છે.

