Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ West Bengal Sangram: First phase of voting in 152 seats including Bankura

VIDEO/ પ. બંગાળ સંગ્રામ: બાંકુરા સહિત 152 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના મતદાનમાં બાંકુરા જિલ્લા સહિત રાજ્યની કુલ 152 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. મતદાન મથકો પર કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને પ્રક્રિયા સુગમતાથી ચાલે તે માટે સુરક્ષા જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બાંકુરાના વિવિધ મતદાન કેન્દ્રો પર સુરક્ષાકર્મીઓ સતર્કતાપૂર્વક પહેરો આપી રહ્યા છે, જેથી મતદારો નિર્ભય થઈને પોતાનો મતાધિકાર વાપરી શકે. ઉલ્લેખનીય છે કે આ વખતે ચૂંટણી પંચ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે મતદાનના તબક્કાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને અંતિમ પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.

App Store